________________
અધ્યાત્મ સાર
- ભાવાર્થ હે અનાગીઓ, તપસ્વીઓથી, જ્ઞાનીઓથી અને કમીએથી પણ અધિક છે. તેથી તું યેગી થા. ૫૮ ' વિશેષાર્થ–ગ્રંથકાર આગીતાના શ્લેકનું પ્રમાણ આપી, ચગીની પ્રશંસા કરે છે. હે અર્જુન! તપસ્વીઓ, જ્ઞાનીઓ અને કમ એટલે કિયા કરનારાઓથી ગી અધિક છે માટે તું પણ યેગી થા. ૫૮
આત્માની પરમાત્માની સાથે અભેદ ઉપાસના
રૂપ યોગ ઘણે શ્રેષ્ઠ છે.
समापत्तिरिहव्यक्त मात्मनः परमात्मनि । अनेदोपासनारुप स्ततः श्रेष्ठतरोह्ययम् ।। ५९ ॥
ભાવાર્થ-અહિ આત્માની સમપત્તિસ્પષ્ટ છે કે, આત્મા અને પરમાત્માની અભેદ ઉપાસનારૂપ જે રોગ, તે અત્યંત શ્રેષ્ઠ છે. ૫૯
વિશેષાર્થ–આત્મા અને પરમાત્માની અભેદ ઉપાસના એટલે આત્મા અને પરમાત્મા એકજ છે એ નિશ્ચય, તે યોગ અત્યંત શ્રેષ્ઠ છે. અને આત્માની સમાપતિ પણ તેમાં જ છે. ૫૯
ભગવાનની ઉપાસના સર્વથી મોટી છે. उपासना नागवती सर्वेन्योऽपि गरीयसी। महापापदंयकरी तथा चोक्तं परैरपि ॥६० ॥