________________
४०२
- अध्यात्म सार.
संनिरुध्यात्मनात्मानं स्थितः स्वकृतकर्मभित् । हप्रयत्नोपरतः सहजाचार सेवनात् ।। १० ।। लोकसंझाविनिर्मुक्तो मिथ्याचारप्रपंचहत् । उल्लसत्कंडकस्यानः परेण परमाश्रितः॥ ५१ ॥ अग्धावानाझया युक्तः शस्त्रातीतोहशस्त्रवान् । गतो दृष्टेषु निर्वेद मनिन्हुत पराक्रमः ।। ५२ ॥ निक्षिपदको ध्यानाग्नि दग्धपाधन वजः । प्रतिस्रोतो नुगत्वन लोकोत्तरचरित्रभृत् ।। ५३ ॥ लब्धान कामान् वहिः कुर्वनकुर्वन् बहुरूपताम् । स्फारीकुर्वन् परं चक्षुरपरं च निमीत्रयन् ॥ २४ ॥ पश्यन्नंतर्गतान् नावान् पूर्णजावमुपागतः । मुंजानोऽध्यात्मसाम्राज्य मवशिष्टं न पश्यति ॥ ५५ ॥
ભાવાર્થ-ઈ દ્રિને જીતનાર, ક્રોધને પરાભવ કરનાર, માન તથા માયાથી ઉપદ્રવને નહીં પામનાર, લેભને સ્પર્શથી રહિત, વેદ તથા બેદથી રહિત, સહજ આચારના સેવન વડે હઠ પ્રયત્ન કરવાથી વિરામ પામનાર, લોકસંજ્ઞાથી મુક્ત થયેલ, મિથ્યા આ ચારના પ્રપંચને હરનાર, કંડક સ્થાનને ઉલ્લાસથી પામેલ, પરમને આશ્રિત થનાર, શ્રદ્ધાવાન, આજ્ઞાએ યુક્ત, શસ્ત્રથી ઊલંઘન થયેલ-શસ્ત્ર રહત, જોયેલી વસ્તુ ઊપર નિર્વેદ પામનાર, પરાક્રમને નિન્હવ નહીં કરનાર, દંડને નિક્ષેપ કરનાર, પાપરૂપી ઇંધણાના