________________
ચેાગાધિકાર.
૪૦૧
વિશેષાથ—જે જ્ઞાની પુરૂષ છે, તેના રાગ તથા દ્વેષના ક્ષય થાય છે. જયારે રાગદ્વેષનેા ક્ષય થયા,ત્યારે પછી તે વિષયશૂન્ય વિષય રહિત થઈ જાય છે. નાગદ્વેષ રર્હુિત અને વિષય શૂન્ય થયેલા તે જ્ઞાની, પછી કઢિપણ છેદાતા નથી, ભેટ્ઠાતા નથી, અને હાતા નથી. ૪૭
તે જ્ઞાની પુરૂષ કેવા અને છે ?
अनुस्मर तिनातीतं नैव कांदत्यनागतम् । शीतोष्णसुखदुःखेषु समो मानापमानयोः ॥ ४८ ॥
ભાવાથ—તે જ્ઞાની અતીત-થઇ ગયેલાને સાઁભારતા નથી, અને અનાગત-ભવિષ્યની ઇચ્છા કરતા નથી. તેમજ શીત, ગરમી સુખ, દુઃખ, માન અને અપમાનને વિષે તે સમભાવે વર્સે છે. ૪૮
વિશેષા—જ્ઞાની પુરૂષ · અતીત–થઈ ગયેલાને સ*ભારત નથી, એટલે સુખદુઃખાદિ જે અની ગયાં તેને યાદ કરતા નથી,અને ભવિષ્યમાં સુખાદિ પ્રાપ્ત થાય, તેવી ઇચ્છા રાખતા નથી. તે સાથે ટાઢ, તડકા, સુખ, દુઃખ, માન અને અપમાનમાં સમાન રીતે વર્તે છે. એટલે સપૂર્ણ સમદશી થાય છે. ૪૮
અધ્યાત્મનું સામ્રાજ્ય.
जितेंजियो जितक्रोधो मानमायानुपद्रुतः । बोनसंस्पर्श रहितो वेदवेद विवर्जितः || ४ ||
૨૬