________________
૪૦૦
અભ્યાત્મ સાર નિરપેક્ષ મુનિઓ કેવા હોય છે? अर्वाग्दशायां दोषाय वैषम्ये साम्यदर्शनम् । निरपेक्षमुनीनां तु रागषदयाय तत् ॥ ४६॥
ભાવાર્થ –નીચેની દિશામાં એટલે સાપેક્ષ દશામાં વિષમ પણમાં સમપણે જેવું, એ દોષને માટે થાય છે, પણ જે નિરપેક્ષ મુનીઓ છે, તેમને તે રાગ તથા શ્રેષના ક્ષયને માટે થાય છે. ૪૬
વિશેષાર્થ–સાપેક્ષ દશામાં એટલે સકામ દશામાં જે વિષમને સમપણે જેવું, તે ઊલટું દષને માટે થાય છે, એટલે જયાં સુધી સકામ દશા હોય, ત્યાં સુધી વિષમને સમપણે જોવાની ચેગ્યતા પ્રાપ્ત થતી નથી, તેથી તેમ કરવાથી ઊલટા દેષ ઉન્ન થાય છે. જ્યારે નિરપેક્ષ દશા થાય, ત્યારે વિષમને સમપણે જેવું
ઈએ. નિરપેક્ષ મુનિઓને વિષમમાં સમપણે જોવાની ગ્યતા પ્રાપ્ત છે; તેથી તેઓને તે રાગ તથા બ્રેષના ક્ષયને માટે થાય છે.૪૬ રાગ દ્વેષનો ક્ષય થવાથી, જ્ઞાનીની કેવી સ્થિતિ થાય છે?
रागद्वेषायादेति ज्ञानी विषयशून्यताम् ।
उद्यते निद्यते वायं हन्यते वा न जातुचित् ।। ४७॥ ભાવાર્થ–સાની રાગ દ્વેગને ક્ષય કરવાથી વિષયની શૂન્યતાને ૫ મે છે. તે જ્ઞાની કદિપણ છેદા નથી, ભેદા નથી, અને હણતા નથી. ૪૭