________________
ગાધિકાર.
४०३
સમૂહને ધ્યાન રૂપી અગ્નિથી બાળનાર, પ્રવાહની સામે ચાલવાથી લેકેત્તર-દિવ્ય ચરિત્રને ધારણ કરનાર, પ્રાપ્ત થયેલા કામને બાહેર કરનાર, બહુ રૂપપણને નહીં કરનાર, પર ચક્ષુને ઊઘાડનાર, અપર ચક્ષુને મીંચનાર, અંતર્ગત ભાવેને જેનાર અને પૂર્ણ ભાવને પ્રાપ્ત થનાર પુરૂષ, અધ્યાત્મના સામ્રાજ્યને ભેગવતે, કોઈ પણ અવશિષ્ટ એવા અન્ય પદાર્થોને જેતે નથી. ૪૯–૧૦–૫૧ ૫૨-૫૩-૫૪-૫૫.
વિશેષા-ગ્રંથકાર આ સાત કલાકથી અધ્યાત્મનું સામ્રા જ્ય વર્ણવે છે. કે પુરૂષ અધ્યાત્મનું સામ્રાજ્ય ભેગવી શકે છે? તે દર્શાવે છે. ઇંદ્રિય, અને કેધને જીતનાર, જ્યારે ઇંદ્રિય અને ક્રોધ પરાભૂત થયા, પછી માન અને માયા ઊપદ્રવ કરી શક્તાં નથી. ત્યારે તેનામાં લેભાને સ્પર્શ થતું નથી, તેથી વેદ અને ખેદ તેની પાસે આવતાં નથી, એવે પુરૂષ હમેશાં સહજ-સ્વાભાવિક આચારને સેવે છે. એટલે વિષય હઠ-બળાત્કાર કરી કેઈનું સેવન કરતું નથી, અર્થાત્ દુરાગ્રહ રાખ નથી. તેને પુરૂષ પછી લકસંજ્ઞાથી મુક્ત થઈ જાય છે, એટલે તે લેક વ્યવહારમાંથી છુટ થાય છે. જ્યારે તે લેક વ્યવહારથી મુકત થયે, ત્યારે પછી તેમિથ્યા આચારને છેડી દે છે. મિથ્યા આચારને ત્યાગ થવાથી, તે એગ્ય સ્થાન અને ઊંચા આશ્રયને પ્રાપ્ત કરે છે. પછી તેનામાં પૂર્ણ શ્રદ્ધા પ્રગટ થાય છે, એટલે તે આગમ તથા ગુરૂની આજ્ઞા પ્રમાણે વીતે છે. તેથી તે શસ્ત્ર રહિત એટલે અહિંસક બને છે. આવા બધા ઊત્તમ ગુણે પ્રાપ્ત કર્યા પછી, તે આ સંસારમાં દેખાતી વસ્તુઓ ઉપર નિર્વેદ વૈરાગ્ય પામે છે. પછી વૈરાગ્યના બળથી પિતાના પરાક્રમને નિહર કરતું નથી, એટલે પિતાના વિર્યને ફેરવે છે. પછી મને દંડ વાગ--