________________
ગાધિકાર.
૩૮૩,
વિશેષા–જયારે રોગ વડે હદય દ્રઢ ન થઈ શકે તેમ
તે, તેવા પુરૂષે વિષને હઠાવવાને માટે શાસ્ત્ર વગેરેની સવું આવશ્યકદિ ક્રિયા કરવી. એટલે જે પુરૂષનું મન વશ થઈ શકે તેમ ન હોય, તેવા પુરૂષે શાસ્ત્રની આવશ્યક ક્રિયા કરવાની જરૂર છે. પણ જે મનને વશ કરવાને સમર્થ છે, તેવા પુરૂષને આવશ્યક ક્રિયા કરવાની જરૂર નથી. ૧૭ કેવા પતિએ સંયમ એગમાં વ્યાપાર કરે
જોઈએ? श्रुत्वा पैशाचिकी वार्ता कुलवध्वाश्च रक्षणम् । नित्यसंयम योगेषु व्यापृतात्मा नवेद्यतिः ॥ १७ ॥
ભાવાર્થ-પતિ, પિશાચની વાર્તા અને કુલવધુનું રક્ષણ સાંભળીને નિત્યે સંયમના વેગને વિષે વ્યાપાર વાળ થાય. ૧૮
વિશેષાર્થ-પિશાચની વાર્તા અને કુલવધૂનું રક્ષણ સાંભબીને યતિ નિત્યે સંયમના યુગને વિષે વ્યાપાર વાળે થાય. અહીં પિશાચની વાર્તા એવી છે કે, કેઈ એક શેઠને પુત્ર દેશતરે વ્યાપાર કરવાને ગયે હતે. પાછળથી તેના ઘરની પાસે એક વૃક્ષ ઉપર પિશાચ રહેતું હતું. તે પિશાચ તે શેઠના પુત્રનું રૂપ લઈ તેની વહુ સાથે વ્યભિચાર કરવાને પ્રવૃત્ત થયે. કેટલેક સમયે તે શેઠને પુત્ર દેશાંતરથી ઘેર આવ્યા. તે વખતે તેણે પેલા પિશાઅને પિતાના રૂપે છે. તે બંનેની વચ્ચે લડાઈ થઈ. આખર