________________
૩૭૮.
અધ્યાત્મ સાર,
ભાવાર્થ-તેવા ઉપર કહેલા પુરૂષને કર્તવ્ય કરવાથી આ લેકમાં કોઈ અર્થ નથી, અને ન કરવાથી કોઈ જાતને અર્થ નથી, તેમજ તેને સર્વ પ્રાણીમાત્ર ઉપર કઈ જાતનું કાંઈ પ્ર
જન નથી. ૯
વિશેષાર્થ–આત્મરતિ, આત્મતૃપ્ત અને આત્મ સંતુષ્ટ એવા તે પુરૂષને કાંઈ કર્તવ્ય કરવાનું નથી. કારણ કે, તેને કર્તવ્ય કરવાનું કાંઈ પ્રજન નથી, અને ન કરવાનું પણ નથી. તેમજ સર્વ પ્રાણી ઉપર તેને સમભાવ હોવાથી તથા કેઈ પ્રાણુની પૃહા ન હોવાથી, તેને કેઈની અપેક્ષા હોતી નથી, તેથી તેવા પુરૂષને કાંઈ કર્તવ્ય કરવાનું રહેતું નથી. હું
તે વિષે બીજું કારણ દર્શાવે છે. अवकाशो निषियोऽस्मि नरत्यानंदयोरपि । ध्यानावष्टंनंतः कास्तु तक्रियाणां विकल्पनम् ॥ १० ॥
ભાવાર્થ_એને વિષે અરતિ અને આનંદને અવકાશ નિષિદ્ધ છે, તે ધ્યાનના અવલંબથી તે ક્રિયાઓને વિકલ્પ કત્યાંથી હોય? ૧૦.
વિશેષાર્થ—એને વિષે અરતિ અને આનંદને અવકાશ નિષિદ્ધ છે એટલે એ ઠેકાણે અરતિ-અપ્રીતિ અને આનંદ અવકાશ નથી. કારણકે, ધ્યાનના અવલંબનથી એટલે ધ્યાનની સ્થિરતાથીતે ક્રિયાને વિકલ્પ પણ કેમ હોય? અર્થાત્ ધ્યાન વડે જ્યારે સ્થિ.