________________
કદાગ્રહ ત્યગાધિકર.
તે નાશ પામે છે, અને તે જ્ઞાનવાળાને નાશ કરે છે, એટલે કદાપ્રહવાળાને જ્ઞાન શીખવવું ન જોઈએ. ૧૪
કદાગ્રહવાળાને જે હિતેપદેશ આપે, તે મૂઢ સમજ.
असद ग्रह प्रस्तमतेः प्रदत्ते हितोपदेशं खल्नु यो विमूढः । शुनी शरीरे स महोपकारी कस्तुरिका लेपन मादधाति ॥ १५ ॥
ભાવાર્થ-જેની બુદ્ધિ કદાગ્રહમાં ગ્રસ્ત થઈ ગયેલી છે, એવા પુરૂષને જે મૂઢ પુરૂષ હિતેપદેશ આપે છે, તે પુરૂષ મહાન ઊપકારી થઈ, કુતરીના શરીર ઉપર કરીને લેપ કરે છે. ૧૫
વિશેષાર્થ જેના હાથમાં કાગ્રહવાસ કરી રહ્યા હોય, તેવા પુરૂષને કદિ પણ ઉપદેશ આપે નહીં. કારણકે, કાગ્રહી મનુષ્યને આપણે ઉપદેશ તલા બર્થ થઈ જાય છે. તે વાત દ્રષ્ટાંત પૂર્વક સમજાવે છે. મૂઢ પુરૂષ કહાગ્રહી પુરૂષને હિતેપદેશ આપે છે, તે કુતરીના શરીર ઉપર કરીને લેપ કરે છે, એટલે કુતરીના શરીર ઉપર કસ્તુરીને લેપ કરે જેવો અનુચિત અને નકામો છે, તેવી રીતે કદાપી હિપ આવે, તે અચિત કરે