________________
૩૬૬
અધ્યાત્મ સાર
શારા જ્ઞાન આપવું નકામું છે, કારણ કે કદાગ્રહને લઈને તેને શાકાને બાધ પ્રાપ્ત થતું નથી, તે ઉપર દ્રષ્ટાંત આપે છે. જે માણસ ગાંડા થઈ ગયા હોય તેને પ્રઢ રાજલક્ષમી આપવી ઘટતી નથી, અર્થાત્ કદાગ્રહ વાળ પુરૂષ ગાંડાના જે સમજ. ૧૩
કદાગ્રહી માણસને શાસ્ત્રીય, જ્ઞાન આપવાથી તેને અને શાસ્ત્રીને બંનેનો નાશ થાય છે,
प्रामे घटे वारि धृतं यथा सबिनाशयेत्संच घटं च सधः । असद् ग्रह प्रस्तमते स्तथैव श्रुतात्मदत्ता उजयो विनाशः॥ १४ ॥
ભાવાર્થ–જેમ કાચા ઘડામાં રહેલું પાણી પિતાને અને ઘડાને તત્કાળ નાશ કરે છે, તેમ કદાગ્રહથી જેની બુદ્ધિ ગ્રસ્ત થ ચેલી છે, એવા પુરૂષને શાસ્ત્ર જ્ઞાન આપવાથી તે શાસન અને પિતાને બંનેને નાશ થાય છે. ૧૪
વિશિષાર્થ જે પુરૂષની બુદ્ધિ કહાગ્રહથી ગ્રસ્ત થઈ ગયેહી છે, તેવા પુરૂષને શામ શીખવવાથી તે શાસ્ત્રને તેમજ તે શા ખનારને બંનેને નાશ થાય છે. તેં વાત દષ્ટાંત આપી સિદ્ધ કહે છે જેમ કાચા ઘડામાં નાખેલું પાણી પિતાને અને ઘડાતા ઊભચને નાશ કરે છે તેમ કરાગ્રહવાળા પુરૂષને શીખવેલું જ્ઞાન પિર