________________
મિથ્યાત્વયાગાધિકાર.
૩૪૫
નથી. જ્યારે પ્રગટપણું ન હોય, તે પછી ભવ્યપણુની સ્થિતિ નાશવંત છે. અહિં કોઈ શંકા કરે છે, ત્યારે કેઈ વાર મેક્ષને પણ નાશ થવાનો સંભવ કેમ ન થાય ? તેના સમાધાનમાં કહે છે કે, મોક્ષમાં અનંતપણુની સ્થિતિ છે, એટલે મોક્ષ અનંત છે. કહિ પણ તેને અંત થતું નથી, તેથી એક્ષને નાશ થવાનો સંભવ જ નથી. ૭૩ ત્યારે આત્માની વધઘટ થાય છે કે આવા
તેના ઉત્તરમાં કહે છે. છારાવ વૈવિમુજારવા झानादेः कर्मणो नाशे नात्मनो जायतेऽधिकम् ॥७॥
ભાવાર્થ–જે મુદગર વડે ઘડો ભાંગતાં, તે ઘડાનું આકાશ જુદું થયું, પણ આકાશની વૃદ્ધિ થઈ નહીં. તેમ જ્ઞાનથી કર્મને નાશ થાય, પણ આત્મા અધિક થતું નથી. ૭૪
વિશેષાર્થ ઘડાની અંદર આકાશ રહેલ છે, તે ઘડો મુદગરના ઘાથી ભાંગી નાંખતાં, તેની અંદર રહેલ આકાશ વૃદ્ધિ પામતું નથી. અર્થાત્ ઘટાકાશથી મહાકાશની વૃદ્ધિ થતી નથી, તેવી રીતે કર્મ અને આત્માનો સાથે સંબંધ છે. Íને નાશ થવાથી, આત્માની વૃતિ થતી નથી, એટલે કમ નાશ પામ્યાં એટલે તેટલા ભાગને આત્મા વૃદ્ધિ પામતે નથી, એમ સમજવું. ૭૪ . કર્મનાં પરમાણુઓને સંબંધ કે છે?
न च कर्माणु संबंधान्मुक्तस्यामि न मुक्तता । योगानां बंधहेतूना मपुनर्भव संनवात् ॥७५ ।।