________________
અધ્યાત્મ સાર,
એ આકાશ આખું જ છે. ખંડિત થતું નથી, તેમ વધતું નથી, તેવી રીતે કર્મના નાશથી આત્મા અધિક થતું નથી, તે વિષે કઈ ઠેકાણે પ્રતિમાના ઢળનું દષ્ટાંત છે. પ્રતિમા પાષાણની હોય છે, તેનાં પાષાણુથી બિંબ રૂપે ફળ ઉત્પન્ન થાય છે, તેવી રીતે એક્ષની ઉત્પત્તિ થાય છે. ૭૧
તે વિષે વિશેષ કહે છે. नैतघ्यं वदामो यद्धवः सर्वोऽपि सिध्यति । • થતુ શિષ્યતિ તોડ્યર જવ્યતિ ને પણ I sણા
ભાવાર્થ—અમે એમ કહેતા નથી કે, સઘળા ભવ્ય જી સિદ્ધિ પામે છે, પરંતુ જેને સિદ્ધિ પ્રાપ્ત થાય છે, તે અવા શ્ય ભવ્યજ છે, એમ અમારે મત છે. ૭૨
ભવ્યપણું પણ નાશવંત છે. नतु मोकेऽपि जन्यत्वा हिनाशिनी जवस्थितिः। नैव प्रध्वंसवत्तस्या निधनत्वव्यवस्थितेः ।।७३ ॥
ભાવાર્થ–મેક્ષને વિષે પણ પ્રગટ થવાપણું નથી, માટે ભવ સ્થિતિ નાશવંત છે, પરંતુ મેક્ષમાં અનંતપણાની નિયંતિ છે, માટે મુક્તિને નાશ નથી. ૭૩
વિશેષાર્થ—ભવ્યપણાની સ્થિતિ પણ નાશવત છે. કારણ કે સાક્ષવિષે પ્રગટ થવાપણું નથી, એટલે મોક્ષમાં પ્રગટપણું હતું