________________
અધ્યાત્મ સાર,
વિશેષાર્થો વિચાર કરીએ તે, એ કપિલ દર્શન પણ રોગ્ય લાગશે નહીં કારણ કે, તેમાં પ્રકૃતિ અને ચેતનનું સમાનાધિકરણ છે, એટલે પ્રકૃતિ અને ચેતનને સમાન અધિકરણમાં માનેલાં છે, જે વાત તદન અઘટિત છે. ૫૬
બુદ્ધિને કર્તા ભોકતા માનવામાં પણ છેષ આવે છે.
बुधिः की च जोकी च नित्या चे मास्ति नितिः। अनित्या चेन्न संसारः प्राग् धर्मा देरयोगतः॥ ५७ ॥
ભાવાર્થ– બુદ્ધિને કર્તા, ભકતા અને નિત્ય માની. તે મોક્ષજ થાય નહીં. અને અનિત્ય માનીએ તે, પૂર્વ ધર્મના અગથી સંસારજ રહે નહીં. પ૭
વિશેષાર્થ—જો બુદ્ધિને કર્તા, ભોક્તા અને નિત્ય માનીને તે કદિ પણ મેક્ષ થાય જ નહીં. કારણ કે, કર્મ કરનારી, અને ૪ ર્મનાં ફળ ભેગવનારી બુદ્ધિ હોય, ત્યાં સુધી સંસાર માટે જ નહીં, એટલે મેક્ષ થવાને સંભવ જ નથી. તેમજ બુદ્ધિને નિત્ય માની. એ તે પણ, મેક્ષ ન થાય. જયાં સુધી બુદ્ધિ નિત્ય છે. ત્યાં સુધી સંસાર નિત્ય જ છે. જે બુદ્ધિને અનિત્ય માનવામાં આવે તે પૂર્વ ધર્મને અભાવ થશે. કારણ કે, બુદ્ધિ અનિત્ય હોય તે, પૂર્વના ધર્મ લાગુ પડે નહી જયારે પૂર્વ ધર્મને અભાવ થયે, તે ૫છી સંસારજ રહે નહીં બધાને મેક્ષ થઈ જાય. તેથી બુદ્ધિ કર્તા લેતા, નિત્ય અને અનિત્ય હોય, એ ઘટતું નથી. પણ