________________
- ૩૧૦.
અધ્યાત્મ સાર.
તે વિષે બીજી યુકિત જણાવે છે. नात्मांग विगमेऽप्यस्य तल्लन्धानुस्मृतिर्यतः । व्ययेगृहगवाक्षस्य तल्लब्धार्थाधिगंतवत् ॥ १९॥
ભાવાર્થ–જેમ ઘરના ગેખમાં બેસીને નગર વગેરે જેલ હેય, તે ગેખ પડી જવાથી તે જોયેલાનું મરણ જતું નથી, તેમ શરીરને નાશ થાય તે પણ આત્માને પૂર્વના જન્માદિકનું સ્મરણ નાશ પામતું નથી. ૧૯
વિશેષાથ–શરીરને નાશ થઈ જાય, અને આત્મા પરભવમાં જાય તે પણ, જાતિ સ્મરણ વડે પૂર્વ જન્મનું મરણ થાય છે. કારણ કે, શરીર અને આત્માને આંતરિક સંબંધ નથી.તે ઉપ૨ દષ્ટાંત આપે છે. જેમ ઘરના ગેખ ઊપર બેસી નગર વગેરે જેચેલાં હેય છે, તે પછી ગેખ પડી જાય તેપણ, તે જોયેલા પદાર્થો નું સમરણ જતું નથી. ૧૯
તે વિષે વિશેષ કહે છે. न दोषःकारणात्कार्ये वासनासंभ्रमाच न ।
भ्रूणस्य स्मरणापत्तेरंबानुनवसंक्रमात् ॥२०॥ * ભાવાર્થ કઈ કારણથી અને વાસનાના સંભ્રમથી આત્માને કાર્યનું સ્મરણ ન રહે, તેમાં કાંઈ દેષ નથી. માતાએ બાળકને અનુભવને સંકિમ કર્યો, પણ કદિ બાળકને યાદ ન રહે તે, તે જેમ દોષ ગણાતું નથી. ૨૦