________________
મિથ્યાત્વ ત્યાગાધિકાર.
:૩૦૦
વેછે, તે લેાકાને ખેતરે છે, અને તેમને વિષય ભાગમાંથી ભ્રષ્ટ કરેછે, એવા ધૃત્ત લેાકાને માનવા ન એઈએ. ૧૪
ચાર્વાકના ઉપદેશ.
त्याज्यास्तभैहिकाः कामाः कार्या नानागतस्पृहा । स्मीभूतेषु भूतेषु वृथा प्रत्यागतिस्पृहा ॥ १२ ॥
ભાવા—આ લેાકની કામનાઓના ત્યાગ ન કરવા જોઈએ. અને જે અનાગત વસ્તુ છે, તેની પૃહા રાખવી ન એઈએ. એવા પંચ ભૂત ભસ્મ થઈ ગયા પછી, તેમના પાછા આવવાની સ્પૃહા કરવી એ વૃથા છે. ૧૫
વિશેષા—આ લેાકની જે જે વિષય કામના છે, તેને સ રીતે ભાગવવી જોઈએ. તેમના ત્યાગ ન કરવા જોઈએ. અને જે વસ્તુ અનાગત છે, પ્રાપ્ત થઈ નથી, તેની સ્પૃહા રાખવી ન જોઇએ. કારણ કે, આ પ’ચભૂતનું બનેલું શરીર ભસ્મ થઈ ગયા પછી તે પાછુ મળવાની ઇચ્છા રાખવી, એ તદ્દન વૃથા છે. કહેવાના આશય એવા છે કે, જ્યાં સુધી શરીર છે, ત્યાં સુધી આ લેાકના વિષયભાગ ભાગવવા ોઇએ. મૃત્યુ થયા પછી ફરીવાર શરીર મળતુ નથી. ૧૫
આ ચાર્વાકનું દર્શન કેવું છે ?
तदेतद्दर्शनं मिथ्या जीवप्रत्यक्ष एव यत् । गुणानां संशयादीनां प्रत्यक्षाणामभेदतः || १६ ||