________________
३०४
અધ્યાત્મ વાર.
ભાવાર્થ–પરસ્પર વિરોધવાળાં વાકથી આત્માની પ્રતીતિ થતી નથી, તેમજ કેઈએ તે આત્માને જો નથી, કે જેથી તેનું વચન પ્રમાણભૂત ગણાય. ૧૩
વિશેષાર્થ – આ જગતમાં વિવિધ જાતના મતે ચાલે છે, તેઓના વચને પરસ્પર વિરોધવાળાં છે. એવાં પરસ્પર વિરોધી વિચનેથી આત્માની પ્રતીતિ થતી નધી. કારણ કે, તેમાંથી કેઈએ આત્માને જોયેલું નથી. જયારે આત્માને જોયા વગર તેઓ મત આપે છે, તે તેમનું વચન પ્રમાણભૂત ગણતું નથી. એ તેમનામાંથી કેઈએ આત્માને હોત તે, તેમનું વચન પ્રમાણ ભૂત ગણત. ૧૩
ચાર્વાકને બીજો પક્ષ
आत्मानं परलोकं च क्रियां च विविधां वदन् । जोगेन्यो भ्रंशयत्युच्चोकचित्तं प्रतारकः ॥१४॥
ભાવાર્થ છેતરનાર-ધૂત લેક આત્માને, પરલોકને અને વિવિધ જાતની ક્રિયાને બતાવી, લેકેનાં ચિત્તને ઉચે પ્રકારે વિષય-ભેગમાંથી ભ્રષ્ટ કરે છે. ૧૪
વિશેષાર્થ-વળી, ચાવક એ પણ ગ્રહણ કરે છે કે, જે લેકે “આત્મા છે એમ કહે છે, પરલેક છે અને તેની અંદર જીવાત્મા જાય છે, એમ વદે છે, અને વિવિધ જાતની ક્રિયાઓ બતા