________________
અધ્યાત્મ સાર.
વિશેષાર્થ–ગ્રંથકાર આ લેકથી અધ્યાત્મ ગુણને વધારનારી ક્રિયા દર્શાવે છે. જે ક્રિયા દંભ વગરની હોય છે, તેવી કિયાથી અધ્યાત્મ ગુણ વધે છે, તથાપિ તેવી ક્રિયાને કર્તા પુરૂષ પાંચ વિશેષણવાળે હવે જોઈએ. તે શાંત એટલે શાંતિવાળો હવે જોઈએ. તે દાંત એટલે ઈદ્રિયને દમન કરનારે હવે જોઈએ. કાર ણ કે, ઇંદ્રિયેના દમનથી અધ્યાત્મ ગુણ પ્રાપ્ત થાય છે. તે સદા ગુપ્ત હે જોઈએ. અહિં ગુમ એટલે ત્રણ ગુપ્તિવાળો એમ સમજવું. મનેમિ , વચનગુપ્તિ અને કાયમુસિ—એ ત્રણ સિવાળે પુરૂષજ અધ્યાત્મ ગુણને સંપાદક બને છે. વળી તે મોક્ષને અથી હવે જોઈએ. જે મોક્ષને અથી હેય, તેના હૃદયમાં અધ્યાત્મ પ્રરૂપે છે. ભવાભિનંદીના હૃદયમાં અધ્યાત્મને અંશ પણ હેતે નથી. તે વિશ્વવત્સલ હવે જોઈએ, એટલે સર્વ વિશ્વને સમાન દષ્ટિએ જેનાર હવે જોઈએ. એ ઉત્તમ અધિકારી પુરૂષ જે દંભ વગરની શુદ્ધ ક્રિયા કરે છે, તે યિાથી અધ્યાત્મ ગુણની અવશ્ય વૃદ્ધિ થાય છે. ૭
એ કારણથી શુદ્ધ ક્રિયામાં રહેલે પુરૂષ સાધુની
પાસે જાય છે.
अतएव जनः पृच्छोत्पन्नसंज्ञः पिपृच्छिषुः। साधुपार्श्वे जिगमिषुधर्म पृच्छन् क्रियास्थितः ॥ ७॥
ભાવાર્થ_એથી પ્રશ્ન કરવાની જેને સંજ્ઞા ઉત્પન્ન થયેલી છે, એ પુરૂષ પુછવાની ઈચ્છાથી સાધુની પાસે જવાની ઈચ્છા