________________
અધ્યાત્મ વપ.
પ
ભવાભિન...દીની ક્રિયાના આર્ભ નિષ્ફલ થાય છે.
;,
क्षुद्रो लोअर तिर्दनो मत्सरी जयवान् शठः । अो भवाभिनंदी स्यान्निष्फलारंभ संगतः ॥ ६ ॥
ભાવા—શુદ્ર–હલકે, લેભમાં પ્રીતિવાળા, દીન, અત્ચરી, હુીકણ, શ, અને અજ્ઞાની એવા ભવાભિન’ઢી જે ક્રિયા કરે છે, તે નિષ્ફળ થાય છે. હું
વિશેષા—ગ્રંથકારે સાત વિશેષણા આપી ભાભિન’ટ્વીને દર્શોન્યા છે. ભવાભિન'દી પુરૂષ ક્ષુદ્ર——હલકે હાય છે, તેને લાભ ઉપર પ્રીતિ હાય છે, તે દીન હાય છે, તેના હૃદયમાં મત્સર-ઈર્ષ્યા ભાવ ડાય છે. તે સદા ઝ્હીકણુ હાય છે, તે છતાં શઠે-લુચ્ચા હાય છે. આવા ભવાભિન...દીની ક્રિયાના આર્ભ નિષ્ફળ છે. કારણ કે, ઉપર કહેલા નઠારા દુર્ગુણેાને લઈને તેની ક્રિયા શુદ્ધ હેાતી નથી, તેથી તે નિષ્ફળ થાય છે. ૬
દેવી ક્રિયા અધ્યાત્મ ગુણની વૃદ્ધિ કરે છે.
शांतो दांतः सदागुप्तो मोक्षार्थी विश्ववत्सलः । निर्दजां यां क्रियां कुर्यात्साध्यात्मगुणवृद्धये ॥ ७ ॥
ભાવા—શાંત, ઇંદ્રિયાનું દમન કરનાર, સદા ગુપ્ત એટલે ત્રણ ગુપ્તિવાળા, મેના અર્થી અને વિશ્વ ઉપર પ્રીતિવાળા પુરૂષ જે ઈંભ વગરની ક્રિયા કરે છે, તે ક્રિયા અધ્યાત્મ ગુણની વૃદ્ધિને માટે થાય છે. ૭