________________
અધ્યાત્મ સાર.
બંધ નથી, એવા ચેથા ગુણઠાણુધી માંડીને ચાદમાં ગુણઠાણું સુધી અધ્યાત્મમય આત્માની શુદ્ધતા પ્રગટ થાય છે. આ ઉપરથી ગ્રંથકારે દર્શાવ્યું છે કે, જે અધ્યાત્મ શાસ્ત્રને બેધ હોય, અને તે પ્રમાણે ક્રિયામાં પ્રવર્તન થતું હોય તે, ચેથા ગુણઠાણાથી માંડીને અનુક્રમે ચદમાં ગુણઠાણ સુધી આત્માની જે વિશુદ્ધિ જોઈએ, તે વિશુદ્ધિ પ્રાપ્ત થઈ શકે છે, એટલે આત્માની ખરી વિશુદ્ધતા સ્વતઃ પ્રગટ થાય છે. આવું અધ્યાત્મનું ઉત્તમ ફળ સર્વથા સંપાદન કરવા યોગ્ય છે. ૪
કેવી ક્રિયા અધ્યાત્મની વિધી છે? आहारोपधिपूजर्षिगौरवप्रतिबंधतः । जवानिनंदी यां कुर्यात् क्रियां साध्यात्मवैरिणी ॥५॥
ભાવાર્થ-ભવાભિનંદી પુરૂષ આહાર ઉપાધિને અર્થે, પૂજા પામવાની અદ્ધિના ગેરવથી બંધાઈને જે ક્રિયા કરે છે, તે ક્રિયા અધ્યાત્મ ગુણની વિધી છે. ૫
વિશેષાથ–આ કલેકથી ગ્રંથકાર અધ્યાત્મની વિધિ ક્રિયા બતાવે છે ભવાભિનંદી એટલે સંસારમાં આનંદ માનનારે પુરૂષ પિતાના આહારની ઉપાધિને માટે, એટલે આહારનાં સાધનને માટે, જગમાં પિતાની પૂજાની અદ્ધિ વધે તેવા હેતુથી, અને પિતાનું ગૌરવ વધે તેવા ઈરાદાથી જે ક્રિયા કરે છે, તે યિા અને ધ્યાત્મને નાશ કરનારી છે, અર્થાત્ તેવી ક્રિયા કરનારે સંસારી જીવ અધ્યાત્મને મેળવી શક્તા નથી. તેથી અધ્યાત્મની ઈચ્છા રાખનારે તેવી ક્રિયાથી દૂર રહેવું જોઈએ. ૫