________________
૨૩
અધ્યાત્મ રૂવ૫. ભાવાર્થ-જેમ સર્વ ચારિત્રની અંદર સામાયિક અનુગત છે, તેમ સર્વ ગની અંદર અધ્યાત્મ અનુગત છે. ૩
વિશેષાર્થ-દ્રવ્ય ચારિત્ર, ભાવ ચારિત્ર વગેરે બધાં ચારિ. ત્રની અંદર સામાયિક અનુગત છે, એટલે અનુસરીને રહેલ છે; અર્થાત્ કઈ પણ ચારિત્ર સામાયિક શિવાય કહેવાતું નથી. હરેક ચારિત્રની અંદર સામાયિક હેવું જ જોઈએ. તેવી રીતે મગ, વગ અને કાય એગ એ ત્રણે યોગોમાં અધ્યાત્મ અનુસરીને રહેલું છે. અધ્યાત્મ શિવાય એ ગે સાધી શકાતાં જ નથી. કારણ કે, મન, વચન અને કાયાનું સ્વરૂપ આત્મ સ્વરૂપના જ્ઞાનથી જાણી શકાય છે, અને તે અધ્યાત્મને આધીન છે. જયારે અધ્યા
હદયમાં સ્કુરે છે ત્યારે મન, વચન અને કાયાના પેગ સ્વતઃ સાધ્ય થાય છે. ૩ અધ્યાત્મમય કિયા કયાં સુધી કમ શુદ્ધિવાળી
માનેલી છે? अपुनर्बंधकाद्यावद्गुणस्थानं चतुर्दशम् ।। क्रमशुषिमती तावत् क्रियाध्यात्ममयो मता ॥ ४॥
ભાવાથ–અપુનર્બધ-ચેથા ગુણઠાણુથી માંડીને ચાદમાં ગુણઠાણુ સુધી અનુક્રમે જે આત્માની શુદ્ધિ પ્રગટ થાય છે, તે સર્વ અધ્યાત્મકિયા જાણવી. ૪ વિશેષાર્થ—અપુનર્બધ એટલે જેમાં ફરીવાર સંસારને