________________
અધ્યાત્મ સ્વરૂપ.
કરે છે, અને ક્રિયામાં રહીને ધર્મને પુછે છે. ૮
વિશેષા-ઉપર કહેલાં વિશેષણવાળા પુરૂષના હૃદયમાં પુછવાની સંજ્ઞા ઊત્પન્ન થાય છે, પછી પુછવાની ઈચ્છાથી તે કાઈ વિદ્વાન ગુરૂની પાસે જવા ઇચ્છે છે. ગુરૂની પાસે આવી તત્ત્વ સાંભળવાના ઉત્સાહ ધારણ કરી ક્રિયા યાગમાં રહી ગુરૂને તત્ત્વ વિષે પુછે છે. અર્થાત્ જ્યારે અધ્યાત્મ ગુણને અધિકારી થાય છે, ત્યારે ગુરૂની પાસે આવી તત્ત્વ વિષે પ્રશ્ન કરે છે. ૮
તેવા અધિકારીની સ્થિતિ દર્શાવે છે.
૨૭
प्रतिपित्सुः सृजन पूर्व प्रतिपन्नश्च दर्शनम् । श्राद्धो यतिश्च त्रिविधोऽनंतांशरूपकस्तथा ॥ ९॥ मोह क्षपको मोहशमकः शांतमोहकः । रूपकः क्षीणमोह जिनोऽयोगी च केवल्ली ॥ १० ॥
ભાવા—તત્વને અંગીકાર કરી પ્રથમ સમ્યક્ દનને પ્રાપ્ત થયેલા શ્રાવક તથા યતિતે ત્રણ પ્રકારના(૧)ઊપશમ સમિતિ, (૨)ક્ષયાપશમ સમાંતિ, ક્ષાયક સમકિત, (૩)તે અનંતાનુ અધીના અંશ જેણે ખપાળ્યા છે, વલી દન મેહુનીયને ખપાવનાર, માડુનીયને ઉપશમાવનાર એવા ઉપશાંત મે।હી તથા ક્ષપક શ્રેણીને વિષે વર્તી જેણે મેાહના ક્ષય કરેલા છે, તેવા સમેગી ફૅવલી તથા અ ચેાગીકેવલી ભગવંત જાણવા. ૯-૧૦
વિશેષા—પ્રકાર આ બે લેાકથી અધ્યાત્મગુણુના