________________
સમ્યકત્ત્વાધિકાર.
૨૯૫
ભાવા—પ્રતિપક્ષપણે અંતરાળે કરી અથવા શક્તિને ચગે કરી, તત્કાળ અથવા કાલાંતરે એના વિપાકે કરીને પણ ભિન્નતા છે. ૫૪
વિશેષા—પ્રતિપક્ષના અંતરાળે એટલે કોઈ પ્રતિસ્પી સામે થતાં ભિન્નતા થાય છે, અથવા શક્તિના ચેાગ વડે, એટલે એ શક્તિ ફારવવામાં આવે તેા, ભિન્નતા થાય છે. અથવા તે ભિન્નતા તત્કાળ ન અને તે, કાળાંતરે કરી થાય છે; અથવા વિપાકથી પણુ ભિન્નતા છે, એટલે પ્રતિપક્ષતા, શક્તિ ચેાગ, કાલાંતર અને વિપાએ ચારના ચેાગે ભિન્નતા રહેલ છે. . ૫૪
હિંસા પણ અહિં સાનું ફળ કયારે આપે છે ? हिंसा प्युत्तरकालीन विशिष्ट गुण संक्रमात् । ત્યા વિષ્યનુબંધસ્યા નિવૈવાતિજ્ઞસ્જિતઃ ॥ ૫૫ ॥
ભાવા—હિંસા પણ ઊત્તર કાળના વિશિષ્ટ ગુણુના સૌંક્ર મથી, અવિધિના અનુબંધના ત્યાગ કરવાને લઈને તેમજ અતિ ભક્તિને લઈને અહિંસાજ કહેવાય છે. ૫૫
વિશેષા—કદિ હિંસા હૈાય, પણ ઊત્તર કાળના વિશિષ્ટઉત્તમ પ્રકારના ગુણુના સંક્રમ હાય, એટલે ઉત્તમ પ્રકારના ગુણુ ધારણ કરવામાં આવ્યા હાય, તેમ કોઈ જાતના િિધ કરવામાં ન આવ્યેા હાય, તે સાથે અહિંસા તરફ ભક્તિ હાય તા, હિસા પણ અહિંસા કહેવાય છે. ૫૫