________________
સત્તાધિકાર.
વાય છે, અને એવી આતા રાખવી, એ સમ્યક્તનું પરમ ચિન્હ છે. એમ શ્રી જિનેશ્વરાએ કહેલું છે. ૫૭
સમ્યકત્વ કેવાઓને સ્થિર થાય છે. शम संवेग निर्वेदानुकंपानिः परिष्कृतम् । પિતાવિધિ સભ્યોની સ્થિરતાં ત્રનેર I Do II
ભાવાર્થ-શમ, સંગ, નિર્વેદ, અને અનુકંપાથી યુક્ત એવું એ સમ્યકત્વ, અવિચ્છિન્નપણે ધારણ કરનારાઓને સ્થિર થાય છે. ૫૮ ' વિશેષાથ–જેનામાં શમ, સંવેગ, નિર્વેદ (વૈરાગ્યો અને દયાના ગુણે હોય છે, તેને પ્રાપ્ત થયેલ સમ્યકત્વ સ્થિર થાય છે, એટલે સમાધિ ગુણેને ધારણ કરનારા પુરૂજ સમ્યને સ્થિર કરે છે. જે તે ગુણે ન હોય તે, સમ્યકત્વ સ્થિર થતું નથી. સમ્યકરવાની ઈચ્છાવાળાએ અવશ્ય તે ગુણ મેળવવા જોઈએ. ૫૮
હરિ દશઃ સત્તાધિar Rાર