________________
અધ્યાત્મ સાર.
" વિશેષાર્થ–મુગ્ધ-અજ્ઞાની લેકેને એ અહિંસા કદિ પણ સાનુબંધ નથી, અર્થાત્ સુખદાયક નથી, એટલે એ અનુબંધ સહિત થતી નથી, પણ અપ્રમત્ત સાધુને અહિંસા જ્ઞાન સહિત હેવાથી તે પરંપરાએ મેક્ષનું કારણ થાય છે, અથવા તેમની હિંસા તે અનુબંધે અહિંસાજ કહેવાય છે. જે પણ અંતે મેક્ષ સુખનું કારણ થાય છે. પર
એકજ હિંસા અને અહિંસામાં મેટો અંતર છે. एकस्यामपि हिंसाया मुक्तं सुमहदंतरम् । जाववीयोदि वैचित्र्यादहिंसायां च तत्तथा ॥२३॥
ભાવાર્થ—એક પણ હિંસામાં અને અહિંસામાં ભાવ, અને વીર્ય વગેરેના વિચિત્રપણાથી મેટો અંતર રહે છે. પ૩
વિશેષાર્થ_એકલી હિંસાને વિષે જેમ માટે અંતર દેખાડે છે, તેમ ભાવ, વીર્ય વગેરેના વિચિત્રપણથી અહિંસાને વિષે પણ તેની સાથે મેં અંતર બતાવે છે. એટલે ભાવ, વીર્ય વગેરેના વિચિત્ર પણુથી હિંસા અને અહિંસાની વચ્ચે મેટે અં તર છે. પ૩
તે ભિન્નતાનો પ્રકાર દર્શાવે છે.
सद्यः कालांतरे चैत छिपाकेनापि जिन्नता । प्रतिपक्षांतरालेन तछा शक्तिनियोगतः ॥ ५४॥