________________
સમ્યકત્તાધિકાર.
૨૯
જાતના દેવતાની ગતિ પ્રાપ્ત થઈ હતી. તેથી એ મે ટી હિંસા અનુકમે તિર્યંચ અને નારકી વગેરેના ભવમાં લઈ જાય છે. એટલે તેનાચી તિર્યંચ અને નારકીના ભાવમાં આવવું પડે છે. ૫૦ સાધુઓને તે હિંસા પણ અહિંસાનુબંધી થાય છે.
साधूना मप्रमत्तानां सा चाहिंसानु बंधिनी। हिंसानुबंध विच्छेदादगुणोत्कर्षो यतस्ततः ॥५१॥
ભાવાર્થ–અપ્રમત્ત એવા સાધુઓની જે હિંસા છે, તે પણ અહિંસાનુબંધી હોય છે. કારણ કે, હિંસાના અનુબંધના વિચ્છેદથી ગુણનો ઊત્કર્ષ થાય છે. અને
વિશેષાથ–અપ્રમત્ત એવા સાધુઓ એટલે સાતમા ગુણઠાણામાં રહેલા સાધુઓથી કદિ હિંસા થઈ જાય તે પણહિંસા અહિંસાનુબંધી થાય છે. કારણ કે હિંસાને અનુબંધ વિચ્છેદ થયા પછી જ્યાં ત્યાં ગુણને ઊહૂર્ણ થાય છે, એટલે હિંસાને અનુબંધ નાશ પામવાથી ગુણની વૃદ્ધિ થાય છે. પ૧
એવી અહિંસા મુગ્ધજનને કેવી થાય છે? मुग्धानामिय महत्वात् सानुबंधा न कर्हि चित् । ज्ञानोद्रेका प्रमादान्या मस्या यदनुबंधनम् ।। ५३॥
ભાવાર્થ–મુગ્ધ-અન્ન લેકેને તેવી અહિંસા કદિ પણ સાનુબંધા થતી નથી. કારણ કે જ્ઞાનના અધિમારી જાતે અપ્રમાહથી ચોને અર્થ થાય છે. પર