________________
૨૮૬
અધ્યાત્મ સાર, ભાવાર્થ-વ્યાર્થિક નયે આત્મા નિત્ય છે, અને પર્યાયાઈિન અનિત્ય છે તે આ જીવ કેઈને હણે છે, અને હણાય છે તે તે ફળને તે ભેગવે છે. ૩૯
વિશેષાર્થ-દ્રવ્યાર્થિક નયથી આત્મા નિત્ય છે. કારણ કે, તે દ્રવ્યરૂપે તેની નિત્યતા છે, અને પર્યાયાર્થિક નયે તે આત્મા અનિત્ય છે તેથી આ જીવ કેઈને હણે તે, તેનાં ફળ તેને ભોગવવા પડે છે. અને જો કોઈ તેને હણે તે, તેનાં ફળ તે ભેગવાવે છે, તેથી અહિંસા-દેષ અવશય લાગે છે. ૩૯
એકાંત મતની યુક્તિ સર્વથી બળવાન છે. इह चानुभवः साक्षी व्यावृत्यान्वयगोचरः। एकांतपक्षपातिन्यो युक्तयस्तु मियो हताः ॥ ४०॥
ભાવાર્થ—અહિં અનુભવ સાક્ષીરૂપ છે, અને તે વ્યાવૃત થઇને તે અન્વયના વિષયમાં આવે છે, તેથી એકાંત મતને પક્ષપાત કરનારી યુક્તિ માંહમાંહી હણાઈ જાય છે. ૪૦
વિશેષાર્થ—અહીં અનુભવ સાક્ષીરૂપ છે, એટલે અન્વય અને વ્યતિરેકના ગુણોથી યુક્ત છે. તે અનુભવને સાક્ષી કરતાં એકાંતમતની યુક્તિએ મહેમાંહી હણાઈ જાય છે. ૪૦
હિંસાના ત્રણ પ્રકાર દર્શાવે છે. पाडाकर्तृत्वतो देह व्यापच्या उष्टनावतः । त्रिधा हिंसागभे प्रोक्ता नहोत्यमपहेतुका ॥ १ ॥