________________
સમ્યકજ્વાધિકાર. *
૨૮૫
વિશેષાર્થ-જે મતમાં સત્યાદિ ત માનવામાં આવતાં હાય, પણ જે અહિંસા માનવામાં ન આવતી હોય તે, એ સત્યાદિ વ્રતે પણ પરમાર્થ–ખરી રીતે ઘટતાં નથી. કારણકે, એ સત્યાદિબતે અહિંસા–જીવદયારૂપ ક્ષેત્રની વાડ છે, એટલે જીવદયાનું રક્ષણ તેમનાથી કરવાનું છે. જે જીવદયા ન હોય, અને સત્યાદિહોય તે, તે નકામું છે. માટે જીવદયા પૂર્વક સત્યાત્રિ ધારણ કરવાં જે ઈએ, આ વાત શ્રી જિનભગવંતે પિતાના આગમમાં પ્રરૂપેલી છે. ૩૭
જૈન મતને અનેકાંત સિદ્ધાંત દર્શાવે છે. मौनीं च प्रवचने युज्यते सर्वमेव हि । નિત્યાનિચે પુર નિમિત્તે તથાનિ | |
ભાવાર્થ-મુનીંદ્ર-ઇનેદ્રના પ્રવચનમાં નિત્ય અને અનિત્ય, તથા દેહથી ભિન્ન અને અભિર, એવા આત્માને વિષે સર્વ ઘટે છે. ૩૮
વિશેષાર્થ આત્મા નિત્ય છે અને અનિત્ય પણ છે, તે શરીરથી ભિન્ન છે, અને અભિન્ન પણ છે, તેમાં એક છે અને અનેક પણ છે. આથી હિંસાદિ સર્વ તેને ઘટે છે, એટલે અનેકાંત મતમાં કોઇ જાતને વિરોધ આવતો નથી. ૩૮
તે વાત સિદ્ધ કરે છે. आत्मा अव्यार्थतो नित्यः पर्यायाविनश्वरः । हिनस्ति हन्यते तत्तत्फलान्यप्यधिगमति ॥ ३५॥