________________
સમ્યકત્ત્વાધિકાર.
૨૦૩
ભાવાર્થ પુત્રી–પુત્ર રૂપ સતાનના લેતા ઉત્પન્ન કરનાર, અને હિંસા કરનાર કાઇ થતુ નથી. કારણુ કે, અનિત્ય અને અજન્યપણાથી ક્ષણિક ભાવના નિયમ રહેલા છે.
વિશેષા—આ જગમાં પુત્ર પુત્રી વગેરેને ઉત્પન્ન કરનાર કાઇ, પિતા નથી, તેમ તેમને મારનાર કોઇ નથી. આ જગતમાં સ ક્ષણિક ભાવના નિયમ છે, તેથી તે અનિત્ય છે. જ્યારે અનિત્ય ભાવ છે, ત્યારે પિતા કેાના ? અને પુત્ર કાના ઉત્પન્ન કરનાર કે મારનાર કોઈ ઠરતુંજ નથી. ૩૪
તે વિષે વિશેષ વિવેચન.
नरादिः दणदेतुश्च सूकरादेर्न हिंसकः । सूकरांत्यक्षणेनैव व्यभिचार प्रसंगतः ।। ३५ ।।
ભાવાર્થ—ક્ષણુંના હેતુરૂપ એટલે ક્ષણિક રહેનાર મનુષ્ય વગેરે, સુવર વગેરેના હિંસક થતા નથી. કારણ કે, સૂવરના અંત્યક્ષણમાં તેને વ્યભિચાર થવાના પ્રસ`ગ આવે છે. ૩૫
વિશેષા—જે ક્ષણે મનુષ્ય સૂવરના શીકાર કરે છે, તે મનુષ્ય ક્ષણવારમાંજ પાછા મદલાઇ જાય છે; એટલે મારનાર મનુય રહેતા નથી, અને જેના શીકાર કરેલા છે, તેની છેલ્લી ઘડીએ તે સૂવર બદલાઇ જાય છે. કારણ કે, ક્ષણુ વિનાશી પશુ છે, આથી કાઇની હિંસા સિદ્ધ થતી નથી. ૩૫