________________
સમ્યકત્ત્વાધિકાર.
૨૦૧
તે વિષે તત્ત્વજ્ઞાની અનુભવી વિદ્યાના શું કહે છે?
कथं चिन्मूर्त्ततापैति विना वपुर संक्रमात् । व्यापार योगतश्चैव यत्किचित्तदिदंजगुः ॥ ३१ ॥
ભાવા—શરીરના સ‘ક્રમ વિના જીવ કોઈ રીતે રૂપી પણ પામતા નથી, અને વ્યાપારના યાગથી કાંઇક પામે છે, એમ તત્ત્વજ્ઞાનીઓ કહે છે. ૩૧
વિશેષાથ અહિ' કહેવાના આશય એવા છે કે, શરીરને સચાગે જીવ કાંઈક રૂપી પણું પામે છે. જો શરીરના સંક્રમ ન હોય તા, જે કાંઇ છે, તે તત્ત્વજ્ઞાનીઓએ જણાવ્યુ` છે. ૩૧
આત્મા હણતા નથી, અને હણાતા નથી, એ મત પ્રમાણે હિંસા ઉડી જાય છે. निःक्रियोऽसौ ततो दंति हन्यते वा न जातुचित् । किंचत्केन चिदित्येवं न हिंसा स्योपपद्यते ॥ ३२ ॥
ભાવા—આત્મા ક્રિયા રહિત છે, તેથી ક્રેઈને હણુતા નથી, અને કઢિ પણ કોઈનાથી કાંઇક હણાતા નથી. એવી રીતે એ આમાની હિ’સા સિદ્ધ થતી નથી. ૩૨
વિશેષા—જેમ આત્મા ત્યાગી છે, તેમ આત્મા ક્રિયા ૨હિત છે. જ્યારે આત્મામાં કોઈ જાતની ક્રિયા નથી, તે પછી તે હજુવાની ક્રિયા શી રીતે કરી શકે ? તેથી ક્રિયા રહિત આત્મા કા