________________
અષ્યાત્મ સાર.
ભાવાર્થ-આત્માની ક્રિયા વિના પરિમિત અણુ-પરમાણુ એનું ગ્રહણ કેમ થાય? અને સગ તથા ભેદ વગેરેની કલ્પના પણ કેવી રીતે ઘટે ? ૨૮
વિશેષાર્થ–આત્માની ક્રિયા એટલે આત્માના વ્યાપાર વિના પરિમિત પરમાણુઓનું ગ્રહણ કેમ થાય? એટલે જ્યારે આત્માને વ્યાપાર થાય છે, ત્યારે પરિમિત પરમાણુઓનું ગ્રહણ થાય છે. એટલું જ નહીં પણ, સગ તથા વિયાગ વગેરેની કલ્પ ના પણ કેમ ઘટે? એટલે પ્રાણને શરીર સાથે સંગ અને શરીરથી વિયાગ એ કલ્પના ઘટી શકતી નથી. ૨૯
તે વાત સ્પષ્ટ કરી બતાવે છે.
अदृष्टादेह संयोगः स्यादन्यतर कर्मजः । इत्थं जन्मोपपत्तिश्चेन्न तद्योग विवेचनात् ॥ ३० ॥
ભાવાર્થ–હરકેઈ કર્મથી અદષ્ટ વિના શરીરને સંગ થાય છે, એવી રીતે જન્મની ઊપપત્તિ જે હોય તે, તે જીવના એમના વિવેક વિના થાય નહીં. ૩૦
વિશેષાર્થ—ઊપર કહેલા સ્લેકના આશયથી કેઈ શકા ક૨ કે, અદણ, એટલે નહીં તેવામાં આવતા એવા પૂર્વના સંસ્કાર, તેથી હરકોઈ કર્મથી શરીરને સોગ થાય છે. ઉત્તરાર્ધમાં તેનેજ ઊત્તર આપે છે. જન્મથી ઊપપત્તિ જીવના વ્યાપાર વિના થતી તે વિવેચનથી જ થાય છે. ૩૦