________________
સમ્યકત્તાધિકાર.
૨૭૩
તે વાત વિવરણ કરી બતાવે છે.
अहिंसा सत्यवचन मस्तैन्यं बाह्य कल्पना । ब्रह्मचर्य तथा क्रोधो डार्जवं शौच मेव च ॥१४॥ संतोषो गुरु शुश्रूषा इत्येते दश कीर्तिताः । निगचंते यमाः सांख्यैरपि व्यासानुसारिनिः ॥ १५ ॥
ભાવાર્થ—અહિંસા, સત્ય વચન, અચોરી, બાહ્ય કલ્પના, બ્રહ્મચર્ય, ક્રોધ, આર્જવ-સરલતા, શાચ, સંતોષ અને ગુરૂની શુશ્રષા (સેવા કરવાની ઈચ્છા) એ દશ ધર્મ કહેલા છે. વેદ વ્યાસના મતને અનુસરનારા સાંખ્યમતવાળાએ યમ કહે છે. ૧૪-૧૫
બીજી રીતે પાંચ યમ કહે છે.
अहिंसा सत्यम स्तैन्यं ब्रह्मचर्य तुरीयकम् । पंचमो व्यवहारश्चेत्येते पंचयमाः स्मृताः ॥१६॥ अक्रोधो गुरुशुश्रूषा शौचमाहारलाघवम् । अप्रमादश्च पंचेति नियमाः परिकीर्तिताः ॥१७॥
ભાવાર્થ—અહિંસા, સત્ય, અચેરી, એથું બ્રહ્મચર્ય અને પાંચમો વ્યવહાર એ પાંચ યમ કહેલા છે. અધ, ગુરૂની સેવા, ૌચ-શુદ્ધિ, છે આહાર અને અપ્રમાદ એ પાંચ નિયમ કહેલા છે. ૧૬-૧૭
૧૮