________________
ર૦ર
અધ્યાત્મ સાર.
તે વિષે બીજાં દર્શનેમાં ધર્મ કેવી રીતે છે? यथाऽहिंसादयः पंच व्रतधर्म यमादिनिः।। पदैः कुशसधर्माधैः कथ्यते स्वस्वदर्शने ॥ १॥
ભાવાર્થ–જેમ અહિંસાદિ પાંચ વ્રત તે ધર્મ છે તેમ યમાદિ વગેરેને કુશળ ધર્મ પદેથી પિતપિતાનાં દર્શનમાં ધર્મ કહે છે. ૧૨
વિશેષાર્થ—જેમ આહધર્મમાં અહિંસા વગેરે પાંચ વ્રત તે ધર્મ કહેવાય છે, તેમ બીજાં દર્શનેમાં યમ વગેરે પદેથી ધર્મ કહેવાય છે. ૧૨
તે સ્પષ્ટ કરી દર્શાવે છે. पाहु व व्रतास्तत्र व्रतोपत्रत पंचकान् । यमांश्च नियमान् पाशुपतान् धर्मान् दशान्यधुः ॥ १३ ॥
ભાવાર્થ-ભાવવ્રતવાળાઓ પાંચ વ્રત અને પાંચ ઉપદ્રત એમ દશ પ્રકારે ધર્મ કહે છે. તેમ પાશુપત મતવાળા દશ યમ અને દશ નિયમ એમ દશ ધર્મ કહે છે. ૧૩
વિશેષાર્થભાવવ્રતવાળાએ જેમ પાંચ વ્રત અને પાંચ ઉ પરત મળી દશ ધર્મ કહે છે, તેમ પાશુપત મતવાળાએ દશ યમ અને દશ નિયમને દશ ધર્મ કહે છે. એટલે દશની સંખ્યાએ સર્વ ધર્મની એકતા થાય છે. ૧૩