________________
સત્તુ”નાધિારઃ
૪૫
નુષ્ઠાન આચરવું. તેને આચરવામાં હદય યુદ્ધ રાખવુ. હૃદયની શુદ્ધિથી સનુષ્ઠાન સારૂ સધાય છે. જયાં સુધી હૃદયશુદ્ધિ નહાય, ત્યાં સુધી સદ્દનુષ્ઠાન સિદ્ધ થતું નથી. ટુંકામાં સિદ્ધાંતના ભાવનું જ્ઞાન, લેાક સજ્ઞાના ત્યાગ અને શુદ્ધ હૃદય ત્રિપુટીના ચેાગ હાય તા,સદનુષ્ઠાન સારી રીતે સમીથાય છે એ ભાવાર્થ છે. ૩૯
इति दशमः सदनुष्ठानाधिकारः