________________
અધ્યાત્મ સાર.
નિર્દેશિકા ગામના ગ્રંથને જાણનારા પુરૂષાએ તત્ત્વને ખિચાર કરી, આ સત્તુનુષ્ઠાનને આચરવું એ યોગવિશિકા ગ્રંથ જાણવામાં આન્યા હોય તે, તેમાંથી ઇચ્છાદિ ચેગનુ શુદ્ધ સ્વરૂપ સારી રીતે સમજાય છે. તેથી તેના જ્ઞાતા પુરૂષો સદનુષ્ઠાનનુ’શુદ્ધ સ્વરૂપ સારી રીતે સમજી શકે છે. એટલે તેએ અનુચિત કારણને સમજી લે છે. પછી તેઓ ઊન્માર્ગે પ્રવૃત્તિ કરતા નથી. માટે ચેગવિશિકા જાણી અને અનુચિત કારણ દૂર કરી સદા સદનુષ્ઠાન આચરવું. ૩૮ છેવટે શુ કરવુ જોઇએ ?
त्रिधा तत्सदनुष्ठानमादेयं शुद्धचेतसा । ज्ञात्वा समयसद्भावं लोक संज्ञां विहाय च ॥ ३७ ॥
ભાવા—તેથી સિદ્ધાંતનેા સદ્ભાવ જાણી, અને લેાક સજ્ઞાને છેડી દઇ, શુદ્ધ ચિત્ત વડે મન, વચન અને કાયાએ કરી, સદનુષ્ઠાનને સેવવું. ૩૯
વિશેષા છેવટે ઉપસંહાર કરતાં ગ્રંથકાર કહે છે કે મન, વચન અને કાયાવડે સદ્દનુષ્ઠાન સેવવું. તે સેવવાને માટે ત્રણ આખત ધ્યાનમાં રાખવાની છે. પ્રથમ તા સિદ્ધાંતના ભાવ જાણવા, કારણ કે, સિદ્ધાંત જાણ્યા વિના સદ્ઘનુષ્ઠાનનું સ્વરૂપ સમજાતું નથી, તેથી સિદ્ધાંત દ્વારા સદનુષ્ઠાનનુ પ્રથમ સ્વરૂપ જાણવું; અને લાક સ’જ્ઞાના ત્યાગ કરી દેવા. અર્થાત્ લેાક રીતિ, સાંસારિક ઉપાષિમાંથી દૂર થઇ જવું. જયારે સિદ્ધાંત ભાવ સમજવામાં આ વે છે, ત્યારે પ્રાયે કરીને લેાકસ જ્ઞાના ત્યાગ થઇ જાય છે. પછી સ