________________
સદનુણાનાધિકારઃ જેમનામાં ઈચ્છાદિ ચાગને લેશ પણ નથી,
તેઓમાં છુટ મૃષાવાદજ છે. येषां नेच्छादिलेशोऽपि तेषां त्वेतत्समर्पणे । स्फुटो महामृषावाद इत्याचार्याः प्रचक्षते ॥ ३७॥
ભાવાર્થ...જેમનામાં ઈચ્છાદિ વેગને લેશ પણ નથી, તેમને એ ઈચ્છાદિ રોગ અપણ કરવામાં ક્યુટ એ મહા મૃષાવાદને દેષ લાગે છે, એમ આચાર્યો કહે છે. ૩૭
વિશિષાથ-જેઓ શુદ્ધ અનુષ્ઠાન આચરવાની ઈચ્છા રાખતા હોય, પણ તેમનામાં ઈચ્છાદિયેગને લેશ ન હોય તે, તેઓ • તે અનુષ્ઠાનને અગ્ય છે. તેથી તેમને ઈચ્છાદિ વેગ આપવામાં પ્રગટ રીતે મહા મૃષાવાદને દોષ લાગે છે, એમ પ્રાચીન આચાર્યો કહે છે. ૩૭
उन्मार्गों त्यापनं बाढ मसमंजसकारणे ।। जावनीयमिदं तत्त्वं जानानै योगविंशिकाम् ॥ ३०॥ ભાવાર્થ-જે અત્યંત અનુચિત કારણ છે, તેની અંદર ઊન્માર્ગનું સ્થાપન થાય છે, તેથી ગવિશિકા ગ્રંથના જાણનારા પુરૂએ તત્ત્વને વિચાર કરી આ સદનુષ્ઠાન આચરવું. ૩૮ ' વિશેષાર્થ જે કારણ અનુચિત છે, એટલે સત્કાર્ય પર જે કારણે સર્વ રીતે ઉચિત નથી, તેમાં પ્રવર્તવાથી ઊન્માર્ગનું સ્થાપન થાય છે, એટલે ઊન્માર્ગે પ્રવૃત્તિ કરાય છે, તેથી યેગ