________________
૨૪૨
અધ્યાત્મ સાર.
તે ઇચ્છાદિયાગમાં ભેદ ભાવ કેવી રીતે હાય, તે દ્રષ્ટાંત પૂર્વક સમજાવે છે.
गुडखमादि माधुर्य नेदवत् पुरुषांतरे । नेदेऽपीच्छादि जावानां दोषोनार्थान्वयादिह ॥ ३६ ॥
ભાવા—ગાળ, ખાંડ વગેરેના માયને લેક જેમ પુરૂષ વિશેષમાં રહેલા છે, તેમ ઇચ્છા ૢિ ચેાગના ભેદ પશુ તેવી રીતે રહેલ છે, અ-ફળમાં તે તેમનેા ભેદ નથી, તેથી તે દુષિત નથી. ૩૬
વિશેષા—ઇચ્છાદિ યાગના ભેદ જુદા જુદા દર્શાવ્યા છે, પણ તેઓ ફળમાં એકજ છે, એટલે ફળ પ્રાપ્ત કરવામાં તેમની એક્તા છે. તે વાતને દષ્ટાંતથી સિદ્ધ કરે છે. જેમ ગાળ, સાકર વગેરેમાં મધુરતા સરખી છે, પણ પુરૂષને લઇને તેનામાં ભેદ રહેલેા છે, એટલે કેઇને ગોળ મીઠા લાગે છે, કાઇને સાકર મીઠી લાગે છે, અને ખાંડ મીઠી લાગે છે. તે મીઠાશ એક છે, પણ પુરૂષને લઈને તેના સ્વાદમાં ભિન્નતા દેખાય છે, તેવી રીતે પુરૂષાની પ્રકૃતિ ભિન્ન ભિન્ન છે, માટે ઇચ્છાદ્ધિ ચાગના ભાવમાં ભેદ રહેલા દેખાય છે, તેથી તેમાં કાઇ જાતનુ` દૂષણુ નથી. જેમ ગાળ વગેરેની મીઠાશ જુદી જુદી છે, પણુ મીઠાશનો અથ -ફળ એકજ છે. એટલે ગમે તે મીઠાશથી મિઠાશ પણાને અર્થ સરે છે, તેમ ઈચ્છાદ્ધિક ચેગના જો કે ભેદ દર્શાવ્યા છે, તેપણ તેમનાથી એકજ ફળ મળે છે, તેમાં કાંઇ પણ દૂષણુ માનવું નહીં, તે પિરણામે અભેદ રૂપેજ પ્રવર્તે છે. ૩૬