________________
૨૩૨
અધ્યામ સાર,
યુવાન. જે પુરૂષ ધર્મને વિષ યથાર્થ રીતે પ્રવર્તતે ન હોય તે ધર્મબાળ કહેવાય છે, અને જે ધર્મને વિષે યથાર્થ રીતે પ્રવ
તે હેય, તે ધર્મયુવાન ગણાય છે. એવા ધમં યુવાનને ધર્મ ઉપર એટલે બધે રાગ હોય છે, કે જેથી તેને અસત્ યિા લજજાને માટે થાય છે, એટલે અશુદ્ધ ક્રિયા કરવામાં તેને ઘણીજ લજ્જા ઉત્પન્ન થાય છે, અર્થાત્ તે અશુદ્ધ ક્રિયા કર્તજ નથી. તે ઊપર દષ્ટાંત આપે છે. જેમ યુવાન પુરૂષને ભેગના રાગથી બધી બાળ ક્રીડા લજજાને માટે થાય છે, એટલે યુવાન બાળક્રીડા કરવામાં જેમ શરમાય છે, તેમ ધર્મયુવાન પુરૂષ અશુદ્ધ ક્રિયા કરવામાં શરમાય છે. ૧૯
ચોથું તબ્ધતુ અનુષ્ઠાન શામાટે કહ્યું છે? चतुर्थ चरमावर्ते तस्माद्धर्मानुरागतः। अनुष्ठानं विनिर्दिष्टं बीजादिकमसंगतम् ।। ३०॥
ભાવાર્થ–તેજ હેતુથી ચરમ પુદગલાવર્તમાં ધર્મના અનુરાગવડે ચોથું તàતુ અનુષ્ઠાન કહેલું છે. તે પણ બીજાદિક જે સમકિત તે અપ્રાપ્ત છે. ૨૦
વિશેષાર્થ છેલ્લા પુલાવમાં ધર્મનાં અનુરાગ વડે તબ્ધતુ નામે થું અનુષ્ઠાન કહેલું છે તે ઊત્તમ અનુષ્ઠાન છે, કારણ કે, તે ધર્મના અનુરાગથી ઊત્પન્ન થાય છે. જે કે તે અનુષ્ઠાન ઊત્તમ છે, તે પણ તેની અંદર સમ્યકત્વ અપ્રાત છે, એટલે સમ્યકત્વ પ્રાપ્ત જ થાય,એ તેમાં નિયમનથી. ૨૦