________________
અધ્યાત્મ સાર.
તદ્વેતુ અનુષ્ઠાનનું સ્વરૂપ.
सदनुष्ठान रागेण तदेतुर्मार्गगामिनाम् । एतच्च चरमावर्त्ते नो भोगादेर्विना भवेत् ॥ १७ ॥
૨૩૦
ભાવા—માર્ગાનુસારી જે શુદ્ધ ક્રિયાના રાગથી કરે, તે તદ્ધંતુ અનુષ્ઠાન કહેવાય છે, એ તધેતુ અનુષ્ઠાન જયારે છેલ્લું પુ૬ગલ પરાવત્ત રહે, ત્યારે ભાગાદિ વિના હાતુ નથી. ૧૭
વિશેષા -માર્ગાનુસારી પુરૂષ જે શુદ્ધક્રિયાના રાગથી અનુષ્ઠાન કરે તે તધેતુ અનુષ્ઠાન કહેવાય છે. તે અનુષ્ઠાન જ્યારે છેલ્લુ પુદ્ગલ પરાવર્ત્ત રહે, ત્યારે જે ક્રિયા કરે, તે તેના ભાગાદિ વિના અર્થાત્ ઊપયેાગે ન કરે, માટે એ અનુષ્ઠાન પશુ ત્યારેજ ઉન્ન થાય છે. કહેવાના આશય એવા છે કે, જે મોનુસારી મનુષ્ય રાગથી શુદ્ધ ક્રિયા કરે, તે તદ્વેતુ અનુષ્ઠાન કહેવાય છે, અને તે અનુષ્ઠાન છેલ્લુ પુદ્દગલ પરાવર્ત્ત રહે, ત્યારે સન્ન થાય છે. તે તદ્વેતુ અનુષ્ઠાન શ્રેષ્ઠ કેાટીમાં ગણાય છે. ૧૭
તખેતુ અનુષ્ઠાનમાં શું થાય છે?
धर्मयौवन कालोऽयं जववाल दशापरा । अत्र स्यात् सत्क्रियारागोऽन्यत्र चास क्रियादरः || १८ ||
ભાષા--એ તદ્વેતુ અનુષ્ઠાનની અંદર ધર્મના ચાવન કાળ હાય છે, અને સંસારની બાળ દશા નાશ પામે છે. તેમજ એમાં