________________
રરક
સદનુષ્ઠાનાધિકાર. ભાવાર્થ તેથી સૂત્રની શિલીએ રહિત જે ગતનુગતિક પણે એuસંજ્ઞાથી અથવા લકસંજ્ઞાથી કરવામાં આવે તે અનનુષ્ઠાન કહેવાય છે. ૧૫
વિશેષાર્થ–ઉપર કહેવા પ્રમાણે સૂત્રની શૈલીને છેડી ગતાનુગતિક પણે એટલે ગાડરીઆ પ્રવાહની જેમ ઘસંજ્ઞા કે લેક સંજ્ઞાથી જે અનુષ્ઠાન કરવામાં આવે, તે અનનુષ્ઠાન કહેવાય છે, અને તે સર્વથા ત્યાગ કરવા ગ્ય છે. ૧૫ તે અનનુષ્ઠાન ઉપર અકામ નિર્જરા અને સુકામ
નિજ રાની ઘટના. अकामनिर्जराकत्वं कायक्लेशादिहोदितम् । सकामनिर्जरा तु स्यात् सोपयोमपत्तितः ॥ १६ ॥
ભાવાર્થ–આ લેકમાં અજ્ઞાન પણે કાયાને કષ્ટ આપવાથી અકામ નિર્જરા કહેવાય છે. અને ઉપગ સહિત પ્રવૃત્તિ કરવાથી સકામનિર્જરા કહેવાય છે. ૧૬
વિશેષાર્થ–જે અનુષ્ઠાન અજ્ઞાનથી ઉપર રહિત કરવામાં આવે, તે કાયાને નકામું કષ્ટ આપવાનું છે, તેથી તે અકામ નિર્જરા કહેવાય છે, અને જે અનુષ્ઠાનમાં જ્ઞાનથી ઊપગ સહિત પ્રવૃત્તિ કરવામાં આવે, તે સકામ નિર્જરા કહેવાય છે, તેથી જ્ઞાન અને ઉપગ સહિત ક્રિયા કરવી જોઈએ. ૧૬