________________
*
',
૨૨૪
અધ્યાત્મ સાર.
છાન કહેવાય છે, અને તેમ કરવાથી અનેક જાતના અનર્થી ઉત્પન્ન થાય છે. માટે જિનેશ્વરા આગમમાં કહે છે કે, કાઈ નમાં નીયાણું ખાંધવું નહીં. છ
પણ અનુષ્ઠા
ત્રીજા અનુષ્ઠાનનું લક્ષણ.
प्रणिधानाद्यभावेन कर्माध्यवसायिनः । संमूर्तिममनृत्याभमननुष्ठानमुच्यते ॥ ८ ॥
ભાવાથ—પ્રણિધાન વગેરેના અભાવથી, અધ્યવસાય રહિત સમૂછિમની જેમ શૂન્ય મને જે કર્માં કરવામાં આવે, તે અનનુછાન નામે ત્રીજું અનુષ્ઠાન કહેવાય છે. ૮
વિશેષા—હવે ગ્રંથકાર ત્રીજા અનનુષ્ઠાન નામના અનુષ્ઠાનનું લક્ષણ કહે છે. પ્રણિધાન વિગેરેના અભાવથી એટલે ધ્યાન આપ્યા વગર અને અધ્યવસાય વિના જે અનુષ્ઠાન કરવામાં આવે તે ત્રીજી' અનનુષ્ઠાન નામે અનુષ્ઠાન કહેવાય છે. તે ઉપર દૃષ્ટાંત આપે છે. જેમ સ’ભૂમિ જીવ કઇ પણ ક્રિયા કરે છે, તે શૂન્ય પણે કરે છે, તેવી રીતે જે શૂન્ય મનથી અનુષ્ઠાન કરવામાં આવે, તે અનનુષ્ઠાન કહેવાય છે. અર્થાત્ દેખાદેખીએ જે ક્રિયા કરવામાં આવે, તે અનનુષ્ઠાનમાં ગણુાય છે. ૮
અનનુષ્ઠાનના પ્રસંગમાં એબ સંજ્ઞાનુ સ્વરૂપ.
ओपसंज्ञात्र सामान्यज्ञानरूपा निबंधनम् ।
लोकसंज्ञा च निर्दोषसूत्रमार्गानपेक्ष | ||९||