________________
સદનુષ્ઠાનાધિકાર.
૨૩
ભાગા —જેમ નઠારાં દ્રવ્યના સયાગથી બનેલુ' ગર નામનું વિષ કાળાંતરે મારી નાંખેછે, તેમ એવુ અનુષ્ઠાન તત્ત્વથી કાળાંતરે મારી નાંખેછે. ૬
વિશેષાથ કેટલાંએક નઠારાં દ્રવ્યના સચાગથી ગર નામનુ' વિષ બનેછે. તે બંગડી ચૂર્ણના નામથી એળખાય છે. તે ગર ખાવાથો માણસ તત્કાળ મરતા નથી, પણ કાળાંતરે મરેછે. તેવી રીતે જે અનુષ્ઠાન દ્વિશ્ય ભાગની ઇચ્છાથી કરવામાં આવે, તે માણુસને તત્કાળ હ્રાન કરતુ નથી, પણ કાળાંતરે નરકની પીડા આપે છે. અર્થાત્ અદૃષ્ટ દિવ્ય સુખ મેલવવાને માટે જે તપસ્યા પ્રમુખ અનુષ્ઠાન કરવામાં આવે છે, તે પરિણામે કાળાંતરે નરકનાં કટા આપેછે, તેથી ગરાનુષ્ઠાન સવથા ત્યાજ્ય છે. ૬
निषेधायानयोरेव विचित्रानर्थदायिनोः ।
सर्वत्रैवा निदानत्वं जिनेंद्रैः प्रतिपादितम् ॥ ७ ॥
ભાવા—વિચિત્ર જાતના અનને આપનારા એ વિષાનુષ્ઠાન અને ગરાનુષ્ઠાનના નિષેધ કરવાને જિનેન્દ્ર ભગવતાએ સર્વ સ્થળે નિદાન (નિયાણું) ન કરવું, એમ પ્રતિપાદન કરેલું છે. ૭
વિશેષા—વિષાનુષ્ઠાન અને ગરાનુષ્ઠાન અંતે જાતજાતના અનર્થીને આપનારા છે, તેથી કાઇ પણ શુભ અનુષ્ઠાનમાં નિચાણું બાંધવું નહીં, એમ શ્રી જિને’દ્રાએ પ્રતિપાદન કરેલુ છે. જે અનુષ્ઠાનમાં નીયાણ' આંધવામાં આવે છે, તે વિષાનુષ્ઠાન કે ગરાનુ