________________
૨૧૧
સમતાધિકાર. કુમારિકા જેમ પતિના સુખને જાણતી નથી, તેમ યોગીઓના સમતા સુખને લેકે જાણતા નથી.
कुमारी न यथा वेत्ति सुखं दयितनोगजम् । न जानाति तथा लोको योगिनां समतासुखम् ॥३०॥
ભાવાર્થ-જેમ કુમારી સ્ત્રી પતિના ભેગ સુખને જાણતી નથી, તેમ લેકે ચેગીઓનાં સમતાના સુખને જાણતા નથી. ૨૦ '
વિશેષાર્થ–પગીઓ સમતાનું જે સુખ પ્રાપ્ત કરે છે, તે સુખ અનિર્વચનીય હોવાથી લોકોના અનુભવમાં આવી શકતું નથી. તે વિષે કુમારિકાનું દષ્ટાંત આપી ગ્રંથકાર સિદ્ધ કરે છે. જેમ કુમારી સ્ત્રી પતિના ભેગસુખને જાણતી નથી, તેમ લેક અનુભવ કર્યા સિવાય રોગીઓના સમતાના સુખને જાણતા નથી, તેથી સમતાનું સુખ અનિર્વચનીય છે, એમ સિદ્ધ થાય છે. ૨૦
જેમણે સમતા રૂપી બખર પહેરેલું છે, તેમને નમસ્કારાદિ રૂપ મર્મભેદી બાણ
પીડાકારી થતું નથી. • नतिस्तुत्यादिकाशंका शरस्तोत्रः स्वमर्मनित् । समतावर्मगुप्तानां नार्तिकृत् सोऽपि जायते ॥३१॥