________________
૨૧૦
અધ્યાત્મ સાર.
નાશ કરનારી થાયછે. જેમનાં નેત્રા મેહથી આચ્છાદિત થયેલાં છે, એટલે જેએ મેહુાંધ બનેલા છે, તેએ પેાતાના આત્મસ્વરૂપને જોઇ શકતા નથી. તેમના તે દોષને નાશ કરવામાં સમતા અજન શલાકા રૂપ કહેવાય છે. કહેવાના આશય એ છે કે, જો માસ સમતાને પ્રાપ્ત કરે તે, તેનામાં માહુ રહેતા નથી, અને તે પેતાના આત્મસ્વરૂપને ર્જાઇ શકે છે. ૧૮
ક્ષણવાર પણ સમતા સેવવાથી અનિચનીય સુખ પ્રાપ્ત થાયછે.
''
क्षणं चेतः समाकृष्य समता यदि सेव्यते ।
स्यात्तदा सुखमप्यस्य यवक्तुं नैव पार्थते ॥ १७ ॥
ભાવા—ક્ષણવાર ચિત્તને આકર્ષી વશ કરી ને સમતા સેવવામાં આવે, તે તેને ત્યારે એવુ સુખ પ્રાપ્ત થાય છે કે, જે મુખે કહી શકાય તેવુ* નથી. ૧૯
જે
વિશેષા-સમતા ધારણ કરવામાં ચિત્તના વશીકરણની આવશ્યકતા છે, એટલે જ્યારે મનોવૃત્તિના નિરોધ થાય, ત્યારે સમતા પ્રાપ્ત થાયછે. એક ક્ષજીવાર ( ચિરકાળની વાત તા રહી) પણ જે મનને આકર્ષી સમતા સેવવામાં આવે તે, સુખ પ્રાપ્ત થાયછે, તે મુખે વણુવી શકાય તેવું નથી. અર્થાત્ અનિવ ચનીય પરમાન દનુ' મહાસુખ પ્રાપ્ત થાયછે, તેથી સમતાનુ` સેવન સ`થા આદરણીય છે. ૧૯