________________
૧૬
અધ્યાત્મ સાર.
અધ્યાત્મ શાસ્ત્રરૂપી હેમાચળવડે મથન કરેલા આગમરૂપ સમુદ્રમાંથી ગુણરૂપી રત્ના પ્રગટ થાય છે.
अध्यात्मशास्त्रहेमा प्रिमथितादागमोदधेः । भूयांसि गुणरत्नानि प्राप्यते विबुधैर्न किम् ॥ २० ॥
ભાવા—વિષ્ણુધ–વિદ્વાન, અધ્યાત્મ શાસ્ત્રરૂપીહેમાચળવડે મથન કરેલા આગમરૂપી સમુદ્રમાંથી ગુણરૂપી ઘણાં રત્નાને શુ પ્રાપ્ત નથી કરતા ? ૨૦
વિશેષા—લૈાકિકમાં એવી કથા છે કે, દેવતાએએ સમુદ્રને મથન કરી તેમાંથી ૧૪ રત્ના પ્રાપ્ત કરેલાં હતાં. તે અને ગ્રંચકાર અહિં· અધ્યાત્મને વિષે ઘટાવે છે. અધ્યાત્મ શાસ્રરૂપી હેમાચલવડે જો આગમરૂપી સમુદ્રનું મથન કર્યુ હાય, તો તેમાંથી ગુણુ રૂપી ઘણાં રત્ના પ્રાપ્ત થાય છે, અર્થાત્ અધ્યાત્મ શાસ્ત્રના અભ્યાસ પૂર્વક જો આગમ—શાસ્રનું અવગાહન કરવામાં આવે તે, તેમાંથી ઘણાં ગુણ-રત્ન પ્રાપ્ત થાય છે. પણ તે ગુણુરત્ના વિધ–વિઢાનાથીજ પ્રાપ્ત કરી શકાય છે. ખીજાથી નહીં. વિષ્ણુધ શબ્દના અથ ધ્રુવ અને વિદ્વાન થાય છે. ૨૦
અધ્યાત્મ શાસ્ત્રની સેવાના રસ નિરવધિ છે.
रसो जोगावधिः कामे सद्भक्ष्ये जोजनावधिः । अध्यात्मशास्त्रसेवाया रसो निरवधिः पुनः ॥ ३१ ॥