________________
અધ્યાત્મ પ્રશસા,
FOL
જ્ઞાન હાય, પણ જો અધ્યાત્મ શાસ્ત્રનુ જ્ઞાન નહાયતા તે એજારૂપ છે. અધ્યાત્મ શાસ્ત્રના જાણનાર જે રસ મેળવે છે, તેવા રસ ખીજા વિદ્વાનાને મળતા નથી. અધ્યાત્મ શાસ્ત્રને નહીં જાણનારા વિદ્વાને ચંદ્યનના ભાર ઉપાડનારા ગધેડાના જેવા છે. ૧૮
અધ્યાત્મ શાસ્ત્રના જ્ઞાતાઓની દ્રષ્ટિમાં વિકૃતિ હેાતી નથી.
नुजास्फालन हस्तास्य विकारा निनयाः परे । अध्यात्मशास्त्र विज्ञास्तु वदंत्य विकृतेक्वाणाः ॥ १५ ॥
ભાવા—બીજા વિદ્વાના ભુજાના અફળાવા વડે તથા હાય અને મુખના વિકાર વડે અભિનય કરી ખેલનારા છે અને અધ્યાત્મ શાઅને જાણનારા પુરૂષા તા નેત્રમાં પણ વિકાર લાગ્યા વગર શાંતતાથી ખેલનારા છે. ૧૯
વિશેષા—જેમને અધ્યાત્મ શાસ્ત્રના અભ્યાસ નથી, એવા વિદ્યાના જ્યારે ખેલે છે, ત્યારે ભુજા ઉછાળે છે, હાથ પછાડે છે, અને મુખ ઉપર અનેક જાતની ચેષ્ટાઓના હાવભાવ કરે છે; પણ જેમને અધ્યાત્મ શાસ્ત્રનેા મેષ હાય છે, તેઓ જ્યારે બાલે છે, ત્યારે તેનાં નેત્રમાં વિકારી ચેષ્ઠા થતી નથી. અર્થાત્ કાંઈ પણ હાવભાવ કર્યાં વગર શાંતતાથી ખેલે છે. આ ઉપરથી ગ્રંથકારે અધ્યાત્મ શાસ્ત્રના બોધને માટે ખાદ્યચેષ્ટાએ દર્શાવી છે. અને અધ્યાત્મ જ્ઞાનના આધવાળા પુરૂષની પરીક્ષા પણ સૂચવી છે. ૧૯