________________
અધ્યાત્મ પ્રશસા.
૧૭
ભાવા—કામના રસને અવિધ ભાગ સુધી છે, સારા લક્ષ ણુના રસના અવિધ ભાજન કર્યાં સુધી છે, પણ અધ્યાત્મ શાસ્ત્રની સેવાના રસ નિરવધિ—અવિધ વગરને છે. ૨૧
વિશેષા—આ સ’સારમાં કામેન્દ્રિય અને રસને'દ્રિયના રસ લેાકેાને અતિ પ્રીતિ કરનારા હૈાય છે. તે ઉભય રસને માટે ભાગી લોકા અનેક જાતની ઉપાધિએ અંગીકાર કરે છે, અને તે રસ મેળવવાને માટે મહાન પ્રયત્ન કરે છે. તે રસને લેાકેાએ એટલે બધા ઉત્તમ માનેલે છે કે, જે પ્રાપ્ત થવાથી તેએ પાતાનાં જીવનની સાકતા માને છે. પણ આખરે એ રસ તેના લેાકતાને દુઃખરૂપ થાય છે. કામ અને રસનાઇંદ્રિયના ભેગીએ રાગના ભાગ થઈ પડેછે, અને આખરે તેમના જીવનના અત તેમજ આવેછે; પણ જે અધ્યાત્મ શાસ્ત્રના રસ છે, તે નિરવધિ છે. તે રસના ભે કતા જે આનંદ મેળવે છે, તે આનંદ્ય કામ અને રસનાદ્રિયના ભકતાને મળતા નથી. કામના રસ-વિષય ભોગવ્યા પછી પૂર્ણ થાય છે,અને ભોજનના રસ જમ્યા પછી ઉડી જાય છે. તેવી રીતે અધ્યાત્મ શાસ્રના રસમાં ખનતુ નથી. તે રસ-અખડ અને અવિનાશી છે. જેમ જેમ તેના વિચાર કરવામાં આવે, તેમ તેમ તે અધિક રસ આપે છે, અને તેના ભાકતાને અદ્દભુત આનંદમાં મગ્ન કરી દે છે. ૨૧
અધ્યાત્મ શાસ્ત્ર રૂપ ઔષધથી દ્રષ્ટિ નિર્મળ ભાવને પામે છે.