________________
મમતાત્યાગાધિકાર.
' વિશેષાથ–જે માણસ દરેક વસ્તુ “એ શું છે? એમ જાણવાની ઈચ્છા રાખે, તેને તે વસ્તુનું યથાર્થ જ્ઞાન થાય છે. અર્થાત્ તત્વ વસ્તુ જાણવામાં આવે છે. પછી તેની અંદર તેને આસક્તિ રહેતી નથી. જ્યારે આસક્તિને અભાવ થયે, તો પછી તેનામાં મમતાની સ્થિતિ કયાંથી રહે? જ્યાં સુધી વસ્તુ નું યથાર્થ સ્વરૂપ સમજાય નહીં, ત્યાં સુધી જ સમતાને સ્થાન મળે છે. જ્યારે વસ્તુનું સ્વરૂપ યથાર્થ રીતે સમજાય, ત્યાર મમતાનો સ્વતઃ નાશ થાય છે. તેથી દરેક વસ્તુ જોતાંજ પ્રથમ “તે શું છે એ વિચાર કરે. એ વિચાર કરવાથી હદયને ખાત્રી થશે કે, આત્મતત્ત્વ શિવાય બાકીની સર્વ વસ્તુએ પુદગલમય છે, અને સર્વ યુગલ શણિક નાશવંત છે, આ નિશ્ચય થવાથી તે પરની મમતાને નાશ થઈ જાય છે. ૨૩ તત્વ જિજ્ઞાસુને તવ શિવાય બીજે કઈ
પણ ઠેકાણે પ્રીતિ થતી નથી. प्रियार्थिनः प्रियामाप्ति बिना कापि यथा रतिः। न तथा तत्वजिज्ञासोस्तच्चे प्राक्षि विना कचित् ॥श्या
ભાવાર્થ-જે પ્રિયાને અથી હોય, તેને પ્રિયાની પ્રાપ્તિ શિવાય બીજે કઈ ઠેકાણે જેમ પ્રીતિ હતી નથી, તેમ તનવના જિજ્ઞાસુને તત્વની પ્રાપ્તિ સિવાય બીજે કેઈ ઠેકાણે પ્રીવિહેતી નથી૨૪