________________
મમતાત્યાગાયિકાઃ
૧૯૧
આવે શ્રમ થવાનું કારણ મમત્વ છે. તેથી એવા શ્રમને કરનારા મમત્વના સવથા ત્યાગ કરવા જોઈએ. ૨૦
કેવું જોનારા મનુષ્ય ખરે જોનારા છે?
जिन्नाः प्रत्यकमात्मानो विभिन्नाः पुद्गला अपि । પ્રિ शून्यसंसर्ग इत्येवं यः पश्यति स पश्यति ॥ २१ ॥
ભાષા પ્રત્યેક આત્માએ ભિન્ન છે, પુદ્દગલા પણ ભિન્ન છે, અને બધા સ‘સગ શૂન્ય છે. આ પ્રમાણે જે જુએ છે, તેજ જુએ છે. ૨૧
વિશેષા—પ્રત્યેક જીવા જુદા જુદા છે, પુદ્દગલા પણ જુદા જુદા છે, અને શરીર વગેરે વસ્તુઓની સાથે જે તેમના સંસગ છે, તે પણ શૂન્ય છે. આ પ્રમાણે જે જુએ છે, તેજ ખરી રીતે જુએ છે. કહેવાના આશય એવા છે કે, જે આ સસારમાં જીવા, પુદ્ગલા અને શરીરના સંબધ વિચારે છે, તે તેમને માલમ પડે છે કે, તે સ વસ્તુ આશાશ્વત છે; તેથી તે પર મમત્વ રાખવુ. ચેગ્ય નથી. ૨૧
અહંતા અને મમતા પોતે અને પેાતાપણાના હેતુ રૂપ છે.
ताममते स्वत्वस्वीयत्वामहेतुके । दज्ञानात्पलायेते रज्जुज्ञानादिवादिनिः ॥ २२ ॥