________________
અધ્યાત્મ સાર.
વિશેષા—માતાનુ ખાલક પ્રત્યે કેવુ મમત્વ છે ! બાલક કાદવથી ખરડાએલે! હાય તે પશુ, તેને માતા નિઃશંક થઈ ખેાળામાં એસારે છે. તેને ખેાળામાંથી છેડતી નથી, કાદવ જેવી અપવિત્ર વસ્તુમાં પણ તે મમત્વને લઇને પવિત્રતા માને છે. ૧૯
માતા પિતા વગેરેને સંબંધ મમતા ભરેલા છે.
૧૯૦
मातापित्रादिसंबंधोऽनियतोऽपि ममत्वतः । दृढभूमिभ्रमवतां नैयत्येनावनासते ॥ २० ॥
ભાવા—માતા પિતા વગેરેના સંબંધ અનિયત છે, નિયમિત નથી, તે પણ મમત્વને લઇને ભ્રમવાળા મનુષ્યને દઢતાનું સ્થાન લાગે છે, અને નિયતપણાથી જણાય છે. ૨૦
વિશેષા-આ જગતમાં માતા પિતા વગેરેના સ’'ધ નિયત નથા એટલે જે માતા પિતા વગેરેના સંબધ જોડાય છે, તે નિયમિત નથી. કારણ કે, તે સબધ કાયમને નથી. કાઇ વે માતા પિતા થયા હોય તે કેાઈ ભવે પુત્ર પુત્રી થાય છે. અને કોઈ ભવે ભાઈ ન્હેન થાય છે, એવા તે અનિશ્ચિત સંબંધ છે, તે છતાં ભ્રમવાલાં પ્રાણીઓને તે દ્રઢ અને નિયમિત ભાસે છે. એટલે જે માતા પિતા વગેરેને સ ખ ધ જોડાયલા છે, તે શાશ્વત અને નિશ્ચિ તુ છે, આ ભવમાં જે સંખ'ધ જોડાયલા છે, તે કાયમના છે, એવા શ્રમ તેમત થાય છે, જેમ ધતુરાના પુષ્પને ખાનારા મનુષ્યને આ પૃથ્વી ફરે છે એવા ભ્રમ થાય છે. કહેવાનુ' તાત્પય એવુ છે કે