SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ મમતાત્યાગાધિકારઃ બાળકા તરફનું પિતા મમત્વ. बालयन बालकं तातेत्येवं व्रते ममत्ववान् । वेत्ति च श्लेष्मणा पूर्णा मंगुली ममृतां चिताम् ॥ १८ ॥ ૧૮૯ ભાવાથ-મમત્વવાળા પુરૂષ ખળકને લાલન કરતાં ‘હું આપ ! ’ એમ કહેછે, અને શ્લેમથી ભરેલી તેની આંગળીને અમૃતથી ભરેલી જાણે છે. ૧૮ " વિશેષા—અદ્ધા ! બાળકપરનું' કેવુ' મમત્વ છે ? જે મમત્વને લઇને પિતા પેાતાના માળકને લાલન કરતાં હું ખાપ ! ’ એમ બેલાવે છે, એટલે પાતે તેને આપ છે, તે છતાં ઠેકરાને માપ કહે છે. તે બાળકની આંગળી શ્લેષ્મ-ખડખા કે લીંટથો ભરૈલી હોય, તેને અમૃતથી ભરેલી જાણી મમત્વવાળા પિતા તે ચુ'થે છે, અને ચાટે છે. આ કેવા માહુના વિલાસ છે ? ૧૮ બાળક તરફ માતાનું મમત્વ पंकामपि निःशंका सुतमंकान मुंचति । तदमेध्येsपि मेध्यत्वं जानात्यंवा ममत्वतः ॥ ११७ ॥ ભાષા—માતા, કાદવથી ખરડાએલા પુત્રને નિઃશંક થઈ પાતાના ખેાળામાંથી હેાડતી નથી એ માતા મમત્વને લઈને અપવિત્રપણામાં પણ પવિત્ર પશુ જાણે છે. ૧૯
SR No.023143
Book TitleAdhyatmasara
Original Sutra AuthorN/A
AuthorMohanlal Rugnath
PublisherMohanlal Rugnath
Publication Year
Total Pages648
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy