________________
અધ્યાત્મ સાર.
दुर्वृत्तां स्त्रीं ममत्वांस्तां मुग्यामेव मन्यते || १६ ||
ભાવાથ જે સ્ત્રી પાતાના રાગી પતિને જેમાં પ્રાણને પણ સંશય રહે, તેત્રા મુશ્કેલ કાર્ય માં ચેાજે છે, તેવી દુરાચારી સ્ત્રીને મમતાંધ પુરૂષ મુગ્ધાજ માને છે. ૧૬
૧૮૮
વિશેષાજે ી એવી દુરાચારી છે કે, જે પોતાના રાગી પતિને પ્રાણ જાય તેવાં મુશ્કેલીના કામમાં ચારે છે, તેવી સ્ત્રીને પશુ મમતાળુ પુરૂષ એક મુગ્ધા જેવી ગણે છે, આવી નઠારી મમતાના સવ થા ત્યાગ કરવે જોઇએ. ૧૬
મમત્વની ચેષ્ટાના અવિધજ નથી.
चर्माच्छादितमांसास्थि विण्मूत्रपिष्वपि । वनिता ममत्वं यत्तन्ममत्वं विजृंभितम् ॥ १७ ॥
ભાવા—ચમથી મઢેલ માંસ, અસ્થિ, વિષ્ટા, અને મૂત્રની હાંડલી જેવી સ્ત્રીઓમાં જે મમત્વ છે, તેજ વધેલુ' મમત્વ છે. ૧૭
વિશેષા—માહિત પુરૂષો સ્ત્રીએ ઉપર મત્વ કરે છે, તે તેમના મમત્વનો માટે વધારા છે. કારણકે, તે સ્રી વસ્તુતાએ સાંઢય વતી નથી; પણ ગદ્દી છે. જેએ ચર્મથી મઢેલ, માંસ, અસ્થિ વિષ્ટા, અને મૂત્રની હાંડલી રૂપ છે, તેવી સ્ત્રીએ તરફ મમતા રાખવી એ મૂર્ખતા છે. ૧૭